કાગળના જૂના વિઝિટિંગ kaart છોડો. GUJBIZZY ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઓ અને તમારા વ્યવસાયની પ્રોફાઇલ, પ્રોડક્ટ કેટલોગ, લોકેશન નેવિગેશન અને ઓટો વોટ્સએપ લીડ્ઝ આખા ગુજરાતમાં ઓનલાઈન લાઈવ કરો.
અમદાવાદથી લઈને અમરેલી સુધી અને સુરતથી લઈને સૌરાષ્ટ્ર સુધી—ગુજરાતનો દરેક વેપારી, ભલે તે નાની દુકાનદાર હોય, મોટો શોરૂમ માલિક હોય કે મેન્યુફેક્ચરર હોય, તે પોતાના વ્યવસાયને ટેકનોલોજીની મદદથી ઓનલાઇન કનેક્ટ કરી શકે. અમે તમને પૂરું પાડીએ છીએ એક હાઇ-સ્પીડ, સિક્યોર અને સેલ્ફ-મેનેજ્ડ ઓનલાઇન સ્પેસ!
તમારા ગ્રાહકો સુધી પહોંચવા માટેના સૌથી આધુનિક એન્ડ્રોઇડ ફીચર્સ
ગ્રાહકે નંબર સેવ કરવાની જરૂર નથી! સિંગલ ટેપ કરતાં જ ગ્રાહક તમારી પ્રોફાઇલ પરથી સીધો તમારી સાથે વોટ્સએપ પર જોડાઈ જશે અને ઓર્ડર બુકિંગ ચાલુ થઈ જશે.
તમારા પ્લેટફોર્મ પેજ પર લાઈવ ગૂગલ મેપ બટન સેટ થશે. ગ્રાહક ગમે ત્યાંથી લોકેશન પર ક્લિક કરીને સીધો જ તમારી દુકાન કે ઓફિસના કાઉન્ટર સુધી પહોંચી શકશે.
તમારી ટોપ ૬ આકર્ષક પ્રોડક્ટ્સ કે સેવાઓના ફોટા, કિંમત અને વિગતો સુંદર શોકેસ લુકમાં બતાવો, જે તમારા વ્યવસાય માટે મિની-વેબસાઈટ જેવું જ કામ કરશે.
એકવાર નાનું રોકાણ અને આખા ૫ વર્ષ સુધી અનલિમિટેડ ઓનલાઇન પાવર!